Tag: ધોનીની જાદુગરી
-
ધોનીની જાદુગરી: એક હાથમાં સિક્સર અને રાહુલનો શાનદાર કેચ.
IPL-18ની 30મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) એ લખનઉ સુપર જાયન્ટ્સ (LSG)ને 5 વિકેટથી હરાવ્યું. સોમવારે એકાના સ્ટેડિયમ લખનઉએ 7 વિકેટ ગુમાવ્યા બાદ 166 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નાઈએ 19.3 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 168 રન બનાવ્યા અને મેચ જીતી લીધી. કેપ્ટન એમએસ ધોનીએ 11 બોલમાં 26 રન બનાવ્યા. CSK vs LSG : રાહુલ ત્રિપાઠી…