Tag: રાજકોટમાં ચોંકાવનારો કિસ્સો
-
રાજકોટમાં ઈન્દિરા સર્કલ પાસે બસ ડ્રાઇવરે સર્જયો અકસ્માત, CCTV આવ્યા સામે 3 લોકોના નું થયું મૃત્યુ..
રાજકોટમાં ચોંકાવનારો કિસ્સો, સિટી બસ ડ્રાઇવરે વાહનોને અડફેટે લેતા સર્જાયો ગંભીર અકસ્માત જેમાં રાજકોટમાં ઈન્દિરા સર્કલ પાસે બસ ડ્રાઇવરે સર્જયો અકસ્માત, CCTV આવ્યા સામે 3 લોકોના થયા મૃત્યુ જાણો વધુ માહિતી. રાજકોટમાં ઈન્દિરા સર્કલ પાસે સર્જાયો અકસ્માત રાજકોટના ઇન્દિરા સર્કલ વિસ્તારમાં આજે ભારે અકસ્માત સર્જાયો હતો, જ્યારે એક સિટી બસના નિયંત્રણ ગુમાવનાર ડ્રાઈવરે અનેક વાહનોને…